પાલીતાણા બ્યુરો.
પાલીતાણા ના સગાપરા ગામે ખેડૂત પોતાની વાડીમાં રહેલ ઘઉંના વેસ્ટડ ડુંડાં બાળી રહ્યા હતા ત્યારે અચાનક આ આગ બાજુના રહેલ શેરડીના પાકમાં ફેલાઈ જતા આગે વિકરાળ રુઓ ધારણ કર્યું હતું, આ આ આગ માં અંદાજીત એક લાખ નું નુકશાન થયું હતું,
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો