તસ્વીર.ગૉરધનભાઈ દાફડા
બાબરા તાલુકા ના લાલકા ગામથી ત્રણ કિલો મિટર દુર જંગલમા આવેલાછે શ્રી ગંગેશ્ર્વર મહાદેવજી ની જગ્યા મા (૨૭) મો શ્રી શિવમહાપુરાણ જ્ઞાનયજ્ઞ જંગલ મા મગલ તેવો કાર્ય કરતા મદિર ના મહંત શ્રી લક્ષ્મણગીરી બાપુ આ પવિત્ર મહાગ્રથની કથા ની વ્યાસ પીઠ ઉપર શાસ્ત્રી શ્રી હીતેષભાઈ .એલ.જોષી કીડી નિવાસી પોતાની સુમધુર સંગીતમય આગવી શૈલી મા કથાનુ રસપાન કરાવશે(૧૧) દિવશ શુધી ચાલછે આજે પ્રથમ દિવશ શ્રી ગંગામૈયા અખંડ વિરડી વહીરેયાશે સાત કાળ પડાહતા પણસતા વીરડીમા તેમનેતેમ વહીરયુશે ગંગાધારા એવીલોકવાઈ એકતા છે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો