ભાવનગર
તાજેતરમાં દેશમાં બનેલી ખૂબ આઘાતજનક ઘટના કાશ્મીરના કઠુંવા ગામમાં દેશ ની દીકરી 8 વર્ષ ની આશીફાને અપહરણ કરી ને સતત 8 દિવસ સુધી બળાત્કાર કર્ય બાદ તેની નિર્દય તાથી હત્યા કરી નાખવામાં આવી તેના આરોપીઓ પકડાય ગયા હોવા છતા આજ દિવસ સુધી આ સરકાર દ્વારા તેના પર કોઈ પણ જાતની કાર્યવાહી કરવા માં આવી નાથી તદુપરાંત તેના પરિવાર પર દબાણ કરવામાં આવ્યું અને આજ દિન સુધી તેને ન્યાય મળ્યો નથી,જેને ન્યાય મળે તે માટે ભાવનગર શહેર NSUI & યુવા કૉંગ્રેસ દ્વારા રૂપાણી સર્કલ ખાતે કેન્ડલ માર્ચ યૉજી અને "JUSTICE FOR ASIFA" ની માંગ સાથે મૌન રૈલી પણ યૉજી હતી. જેમા શહેર કૉંગ્રેસના પ્રમુખ રાજેશભાઈ જોષી,ગુજરાત પ્રદેશ યુવા કૉંગ્રેસના મહામંત્રી મનોહરસિંહ ગોહિલ(લાલભા),શહેર યુવા પ્રમુખ રાજપાલભાઈ,એનેસયુઆઇ પ્રમુખ જયરાજસિંહ,રાજદિપભાઈ ખૉખરા,કલ્પેશભાઇ મણીયાર, પૂર્વ યુવા પ્રમુખ જયદેવભાઈ,પવન મજેઠીયા,ગિરિરાજ વાળા,ભાવીન ઑઝા,સંદિપસિંહ,હર્ષદિપસિંહ,યશ ધૉળકીયા,બીટુભાઈ,ઈમરાનભાઈ શેખ, અશરફભાઈ,સિકદરભાઈ,અસ્લમ શેખ,અબ્બાસ મરચન્ટ,વજુભા,ધનુષ જાડેજા,શિવુભા,મયુરભાઈ,પરાક્રમ,વિજય,વગેરે યુવા કૉંગ્રેસ & NSUI ના કાર્યક્રરૉ હાજર રહી દેશની દિકરીને ન્યાય માટે પ્રાર્થના કરી હતી...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો