BREAKING

માંગરોળ માં વંદેમાતરમ ગ્રુપ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિ ઉજવાઈ

વૈશાલી કગરાણા-માંગરોળ

જૂનાગઢ,  માંગરોળ 

          

રોજ બાબા સાહેબ આંબેડકર  જન્મ જયંતી નિમિત્તે  વનદેમાતરમ ગૃપ દ્વરા આયોજિતપુષ્પાંજલિ અને બૌદ્ધિક સભા યોજાયેલી જેમાં વનદેમાતરમ ગૃપ ના સભ્યો, કેતનભાઇ નરસાણા, સુદિપભાઈ ગઢિયા,પફૂલભાઈ નાંદોલા,હરિશભાઇ રૂપારેલયા,પિયુષભાઈ ભસ્તાના,પંકજભાઈ રાજપરા, સુરજભાણ,વિમલ ભાઈ,કેતુલભાઈ કવા,અતુલભાઈ જોશી,અલ્પેશભાઈ કગરાના,શૈલેષભાઈ શાહ,સુનિલભાઈ રાઠોડ, ધર્મેશભાઈ, ભાવિકભાઈ, જીતેશભાઈ, જયેશભાઈ, ચુનીભાઈ,કીર્તિભાઈ,

વગેરે ઉપસ્થિત રહ્યા હતા. બૌદ્ધિક વકતા  શ્રી  મહિપાલસિંહ ઠાકુર એ બાબા સાહેબ આંબેડકર  ના જીવન વિશે અન કહી અનેક વાતો ઉજાગર કરી અને પ્રવર્તમાન સમય ની ગંભીરતા ને ધ્યાન માં લઇ રાષ્ટ્ર હીત માટે કટિબદ્ધ બનવા હાકલ કરેલી,લોકો મા જગૃતિ આવે તેવા કથનો કહ્યા. આ સભામાં  સ્વામિનારાયણ મંદિર ના સ્વામીજી પણ ઉપસ્થિત રહી આશીર્વચન આપેલ, પ્રફુલભાઈ નાંદોલા એ વિસ્તાર પૂર્વક વંદેમાંતરમ ગ્રુપ ની પાંચ વર્ષ ની સફર દરમ્યાન નિસ્વાર્થ ભાવ થી થયેલા કાર્યો ની વિગત આપેલી, આભાર વિધી શીંગ દાણા એસોસિયેશન પ્રમુખ હરીશભાઈ રૂપરેલીયા એ કરી, કાર્યક્રમ નું સંચાલન કેતનભાઈ નરશાના એ કરેલું

આ સભા -પુષ્પઅંજલી નો લાભ લેવા  મોટા પમાણ મા લોકો એ હાજરિ આપી હતિ,દાન ભાઈ ખાંભલા, બીજેપી મહામંત્રી લીનેશભાઈ સોમૈયા,મનોજભાઈ વિઠલાણી, મહાલક્ષ્મી ગ્રુપ, ગૌ રક્ષા સેના, શ્રી મામા પાગલ આશ્રમ ગ્રુપ, લાલજી મંદિર રામ પારાયણ સમિતિ, સામાજિક સમરસતા સમિતિ, શિવ લહેરી ગ્રુપ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, અને વિવિધ સમાજ ના પટેલ શ્રીઓ,નગર સેવા સદન ના કોર્પોરેટરો એ પોતાની ઉપસ્થિતિ નોંધાવેલ.




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો