BREAKING

બાબરા તાલુકા ના શિરવાણીયા ગામ સમસ્ત આયોજીત મેલડી માતાજી નો ૨૪ કલાક નો નવરંગો માડવો યોજાયો. 



તસ્વીર.ગૉરધનભાઈ દાફડા

બાબરા તાલુકા ના શિરવાણીયા ગામ સમસ્ત આયોજીત કીહલા કુટુબ ના મા મેલડી નામથી પ્રખ્યાત મા મેલડી માતાજી નો ૨૪ કલાક નો નવરંગો માડવો તેમ ગામ ધુવાડા બંધ સાથે મંહા પ્રસાદ નુ આયોજન કરવામા આવીયુ હતુ આજુબાજુ ગામ ના આમંત્રીત માતાજીના ભુવા પઢીયાર મોટી સંખ્યામા દશૅનકરી ધન્યતા અનુભવતા (૯૬) લાઠી બાબરા દામનગર સીટ ના ધારા સભ્ય શ્રી વીરજીભાઈ ઠુમર તેમજ શ્રી પ્રભાતભાઈ કોઠીવાળ  ધન્યતાઅનુભવતા આજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યા મા ઉપથીત રહીયા હતા 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો