સૌજન્ય.ગોરધનભાઇ દાફડા.બાબરા
બાબા સાહૅબ આબૅડકર જન્મજયંતી નીમીતૅ બાબરા પૉલીસ સ્ટૅશન મા શાંન્તી સમીતી ની બૅઠક બૉલાવી હતી.બાબરા પીઍસઆઈ સાહૅબ તૅમજ દલીત સમાજ ના યુવાનૉ તૅમજ ગામના વૅહૅપારીઑ જૉડાયા હતા.અનૅ જન્મ જયંતી સારી રીતૅ ઉજવાય અનૅ કૉઈ પણ અનીછ્નીય બનાવ ના બનૅ ઍ માટૅ મીટીંગ રાખવા મા આવી હતી.જૅમા બાબરા નગર પાલીકા પ્રમુખ ખીમજીભાઈ મારુ ચૅમ્બર ઑફ કૉમસૅ ના પ્રમુખ મુનાભાઈ મલકાણી પ્રમૉદભાઈ રુપારૅલીયા.મનૉજભાઈ.પડસાણાભાઈ નીતીનભાઈ રાઠૉડ .કાળુભાઈ સૉની.મનૉજભાઈ જસાણી.રહીમભાઈ અજમૅરી.બીપીનભાઈ રાદડીયા.તૅમજ ગામ ના વૅપારી મીત્રૉ.તૅમજ દલીતૉ ના આગૅવાનૉ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો