તસ્વીર.સમીર બેલીમ.જેસર
મહુવા સાવરકુંડલા હાઈવે પર દુધાળા ગામ નજીક આઈસર ટ્રક અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રેક્ટરના ગંભીર ઇજાઓ થઈ હતી, ડ્રાઈવરને તાકીદે ખાનગી વાહન મારફતે મહુવાની હનુમંત હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો, તેમજ આ અકસ્માતના પગલે ટ્રેક્ટરમાં આગ ગઈ હતી, જોકે જો કે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી પોલીસ કે ફાયર ફાયટર ઘટનાસ્થળે પહોંચ્યું નથી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો