સૌજન્ય. અરવિંદ રાઠોડ.સુરત
સુરત
લીંબાયત વિસ્તારમાં એક નંબરની બે લકઝરી એમ કુલ ચાર લકઝરી બસ પોલીસે પકડી પડી હતી. એક રજીસ્ટ્રેશન નંબર બે બે બસોમાં લગાવી ને આ બસો ચલાવવામાં આવતી હતી, અમરેલી પાસિંગની GJ.14.X.8295 નંબર ની બે લકઝરી અને GJ.14.X.5566 નંબર ની બે બસ મળી પોલીસે ચાર લકઝરી કબ્જે કરી ચાર દ્રાઈવરોની અટકાયત કરી હતી, આ બસો ના માલિકો દ્વારા આરટીઓનો ટેક્ષ બચાવા માટે આ કૌભાંડ ચાલવા આવતું હતું, જો કે આ માં આરટીઓ જી બેદરકારી પણ સામે આવી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો