બોટાદ બ્યુરો...
29 સપ્ટેમ્બર.17
બોટાદ ખાતે આજે બોટાદ જિલ્લા કારોબારી ની બેઠક યોજાઇ ગાઈ હતી જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ મંડવીય સહિતના ભાજપ ના આગેવાનો હજાર રહ્યા હતા.
બોટાદ ખાતે આજે બોટાદ જિલ્લા કારોબારી ની બેઠક યોજાઇ ગઈ હતી જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ મંડવીય, આત્મારામ પરમાર, બોટાદના ધારાસભ્ય મણિયા, અમુભાઈ શાહ, જિલ્લા અધ્યક્ષ સુરેશભાઈ ગોધાણી સહિત જિલ્લાના આગેવાનો હજાર રહ્યા હતા.આ કારોબારીમાં આગામી સમયમાં વિકાસ ગૌરવ યાત્રા નિકલનાર છે તેની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી તેમજ આ પ્રસંગે મીડિયા સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રી મનસુખ મંડવીય એ જણાવ્યું હતું કે હાલ અમારી પાસે સબળ અને સક્ષમ નેતૃવ છે તેમજ એક કરોડ તેર લાખ જેટલા ગુજરાત માં ઓનલાઈન કાર્યકર્તા ઓ નોંધણી થઈ છે તેનો આધાર ને કાઈને અમારી 150 નો ટાર્ગેટ અમારા માટે સરળ છે.વિવિધ સમાજના આંદોલન અંગે તેમને જણાવ્યું હતું કે દરેક સમાજ ને તેમની રજુઆત કરવાનો અધિકાર છે પરંતુ આમરો એજન્ડા નક્કી છે.
બાઈટ મનસુખ મંડવીયા.કેન્દ્રીય મંત્રી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો