BREAKING

રાજકોટ મધ્યસ્થ જેલ માંથી પેરોલ જંપ કેદીને જેતપુર સીટી માંથી પકડી પાડતી એલ.સી.બી.


 જેતપુર એલ.સી.બી ના પો.ઈન્સ. એ.આર.ગોહીલના માર્ગદર્શન હેઠળ પો.હેડ.કોન્સ. બાલક્રુષ્ણભાઇ ત્રીવેદી, નિલેશભાઈ ડાંગર, પો.કોન્સ. દિવ્યેશભાઈ સુવા ને મળેલ હકીકત આધારે જેતપુર સીટી પો.સ્ટે. વિસ્તારમાંથી રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા ભોગવતા પેરોલ જંપ થયેલ પાકા કામના કેદી નાસીરભાઈ સીતારભાઈ ભટી જાતે પીજારા ઉ.વ. ૩૬ રહે. જેતપુર ગોડલ દરવાજાને પકડી પાડી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરેલ છે.
રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. ના પોલીસ ઈન્સ. એ.આર.ગોહીલ, તથા પો.સબ.ઈન્સ. એસ.જે. રાણા, એ.એસ.આઈ. મહેશભાઈ જાની, પો.હેડ.કોન્સ. બાલક્રુષ્ણભાઈ ત્રીવેદી, નિલેશભાઈ ડાંગર, શક્તીસીંહ જાડેજા, પો.કોન્સ. દિવ્યેશભાઈ સુવા, કૌશીકભાઈ જોશી સહિતના જોડાયા હતા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો