સરકારી નોકરીની તૈયારીઓ કરતા યુવાનો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે વર્ગ-3 બિનસચિવાલય કારકુન અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. 13મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે લીધો છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો