વિશાલ રાઠોડ/ભાવનગર
ભાવનગર એલસીબી નો સ્ટાફ મહુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે મળેલ બાતમીના આધારે મહુવા હનુમંત હાઈસ્કૂલ ની પાસે ના ગેટ ની સામે અબદુલભાઇ કલાણીયા ની વાડી ની સામે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો જુગાર રમતા ઝડપાયા હતા પોલીસે તેમની પાસેથી 23540 નો મુદ્દામાલ કબજે કરી તમામ સામે મહુવા પોલીસ મથકમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો