ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે બપોર બાદ પાલીતાણા ખાતે જિન હરિ વિહાર સમિતિ દ્વારા સંચાલિત ધર્મશાળાની મુલાકાત લીધી હતી.તેઓએ ધર્મશાળા દ્વારા ચલાવાતા ધર્મ કાર્યૌની સરાહના કરી હતી.તેમણે જૈન ધર્મના પવિત્ર તીર્થસ્થાન પર જૈન- જૈનેતર શ્રાવકો માટે સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટેના સેવા કાર્યોને બિરદાવ્યા હતા.તેમની આ મુલાકાત સમયે ધારાસભ્ય રાકેશભાઇ શાહ સહિતના જૈન શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.




ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો