BREAKING

ગંગાજળિયા તળાવ એલઆઇસી ઓફિસ ની પાછળ જુગારની બાજી માંડીને બેઠેલા છ ઈસમો ઝડપાયા


ભાવનગર શહેર ગંગાજળીયા પોલીસ સ્ટેશન ના પોલીસ સ્ટાફનાં માણસોને ગંગાજળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા જે દરમ્યાન આજરોજ ગંગાજળીયા તળાવ એલ.આઇ.સી ઓફિસની પાછળ કુલ ૦૬ ઇસમો ગંજી પતાના પાના તથા પૈસા વતી હાથ કાપનો હારજીત કરી જુગાર રમતા મળી આવેલ ઇસમો જે નીચે મુજબ છે.

(૧) રાજુભાઇ રામજીભાઇ ડોડીયા ઉવ.૩૨ રહે કુંભારવાડા નારી રોડ ભાવનગર
(૨) અકરમભાઇ સલીમભાઇ શેખ ઉવ.૨૬ રહે.કુંભારવાડા નારી રોડ ભાવનગર
(૩) મહમંદ ઉર્ફે જોન ઇકબાલભાઇ શેખ ઉવ.૩૩ રહે.મોતી તળાવ શેરી નં ૦૪ ભાવનગર
(૪) વહાબભાઇ હિદાયતભાઇ કુરેશી રહે વડવા નેરા ભાવનગર
(૫) હૈદર ઉર્ફે ટેભો મકબુલભાઇ પઠાણ ઉવ.૨૬ રહે.કુંભારવાડા નારી રોડ ભાવનગર
(૬) શાહરૂખ હારૂનભાઇ મકવાણા ઉવ.૨૩ રહે વડવા તલાવડી ભાવનગર વાળાને રૂ.૨૧,૪૫૦/-ના મુદ્દામાલ સાથે પકડાઇ જઇ જુધા કલમ ૧૨ મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો