BREAKING

લાઠી શહેર મા બાબર સમાજ નો ચોથો વિઘાથીૅ મહોત્સવ યોજાયો



લાઠી શહેરમા રહેતા બાબર સમાજ ના વિઘાથીૅઓને એજ્યુકેશન  કીટ વિતરણ કરવામાં આવી, લાઠી શહેર મા આજે બાબર સમાજ ની મીટીંગ મળી હતી.



આ મીટીંગમાં બાબર સમાજના તમામ વિઘાથીૅઓ તેમજ વિઘાથીૅ નીઓને કીટ વિતરણ કરવામાં આવી.આ એજ્યુકેશન કીટની અંદર પુસ્તક કેલ્યુલેટર તેમજ પેન અને વિઘાથીૅઓને શાળા મા જરૂર પડતી તમામ વસ્તુ ઓની કીટ બનાવી વિતરણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ મા લાઠી બાબર સમાજ ના પ્રમુખ કલ્પેશ ખેર તેમજ ઘનશ્યામભાઈ કંડોળીયા તેમજ હીમતભાઇ યાદવ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સમાજના આગેવાન જગદીશભાઈ ખેર, શાંતિભાઇ કંડોળીયા નીલેશભાઇ ચુડાસમા, પ્રકાશભાઈ ચોહાણ મહેશભાઇ ગોઢાણીયા, પુનીતભાઇ વાળા, પારસભાઇ ખેર, અશ્ર્વીન ચુડાસમા તેમજ ભાસ્કરભાઇ ખેર ઉપસ્થિત રહ્યા હતા તેમજ સમાજ ના ભાઇઓ તેમજ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો