ઘોઘા ગ્રામ પંચાયત ખાતે મહિલા સામખ્ય ભાવનગર દ્વારા ચાલતા માહિતી કેન્દ્રની આંગણવાડી કાર્યકર બહેનોએ મુલાકાત લીધી હતી,તેમજ કાર્યકર બહેનો દ્વારા ઘોઘા ગ્રામ પંચાયતના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું,
મહિલા સામખ્ય ભાવનગરના ડીપીસી ઇલાબેન ગોસાઈના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં સી. આર.પી. નિમિષાબેન જોશી અને આંગણવાડીના કાર્યકર બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા
રિપોર્ટ-નિતીન મેર
ઘોઘા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો