મિત્રો ઘણા મોબાઈલમાં હાલ ફૂલ એચડી ફાઇલ બનતી હોય છે ત્યારે આવા વિડિઓ રેકોર્ડ કરો એટલે ખૂબ મોટી ફાઇલ બને છે અને મોબાઈલ મેમરી ફૂલ થઈ જવાનો ભય રહે છે. ત્યારે તમે આ સોફ્ટવેરનો ઉપયોગ કરી અને વિડિઓ ફાઇલનું રિજલ્ટ સારું રાખીને નાની ફાઇલ બનાવી શકે છો.
આ માટે આ એપ ઇસ્ટોલ કરો.
આ માટે નીચે આપેલી લિંક પરથી CINEMA-FV-5 ડાઉનલોડ કરો....અહીં કિલક કરો.
આ લિંક પર થી એપ ડાઉનલોડ થયા બાદ તેમાં સેટીંગ ના બટન પર ક્લિક કરો.
ત્યાર બાદ બીજા ઓપશન માં જાવ
ત્યારબાદ કસ્ટમ વિડિઓ સેટિંગ્સ પર ટિક માર્ક કરો, બાદમાં container format માં mp4 રાખો. વિડિઓ એનકોર્ડિંગ માં વિડિઓ રિજોલ્યુશન 1920x1080 રાખો. તેમજ વિડીઓ બીટરેટ માં 6 mbps રાખો. અને frame rate માં 30 રાખો. બસ થઈ ગયા સેટિંગ... અને હવે એપ બંધ કરી ચાલુ કરી આપ વિડિઓ રેકોર્ડિંગ કરી શકો છો..
આભાર.આપને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરજો...આપ આવી માહિતી મેળવવા ઈચ્છો છો કે કેમ તે ચોક્કસ જણાવશો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો