સેનેટરી ઇન્સ્પેક્ટર બેરોજગાર યુવા સમિતિ દ્વારા આજે ભાવનગર જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવીને રજુઆત કરવામાં આવી હતી કે સરકાર દ્વારા 2016 યોજેલી ભરતી બાદ કોઈપણ પ્રકારની સીધી ભરતી કરવામાં આવી નથી, જેને લઇને મલ્ટી પરપઝ હેલ્થ વર્કર અને ફીમેલ હેલ્થ વર્કરની પરીક્ષાની તૈયારીઓ કરતાં વિદ્યાર્થીઓને અન્યાય થઇ રહ્યો છે, ત્યારે છેલ્લા ઘણા વર્ષથી તૈયારી કરતા વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે સરકાર દ્વારા તાકિદે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર ની પરીક્ષા ભરતી યોજવા માટે રજૂઆત કરવામાં આવી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો