BREAKING

ધોરાજી નજીક ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત

ધોરાજીના જુનાગઢ રોડ પર મલણસા ગામ બાજુ ટ્રક અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં હેમીબેન અકબરી, મનસુખભાઈ અકબરી તેમજ અસ્મિતાબેન અકબરીનો ચમત્કારીક બચાવ થયો હતો આ ત્રણેયને ૧૦૮ની મદદથી ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લવાયા હતા અને વધુ સારવાર માટે તેમને જુનાગઢ રીફર કરવામાં આવ્યા હતા.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો