ભાવનગરને હંમેશા વિદેશી પક્ષીઓનું મોસાળ કહ્યુ છે. જ્યારે સુરખાબ (ફલેમીંગો)એ ગુજરાતનું રાજય પક્ષી છે. હાલ ભાવનગરના કુંભારવાડા વિસ્તારના વેંટ લેન્ડમાં લગભગ 5,000થી વધુ ફલેમીંગો હોય આ વિસ્તારમાં અદભૂત નજારો જોવા મળે છે. ભાવનગર ફ્લેમિંગો સિટી તરીકે ઓળખાય તેમાં કોઇ અતિશયોક્તિ નથી તેમ કહેવું ઉચિત ગણાશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો