ગઈ કાલે ઘોઘા માં રહેતા ચંદુભાઈ ગોરધનભાઈ બારૈયા ઉ.વર્ષ ૪૦ રહે.બારવાડા મફતનગર સવારે ૭-૦૦ વાગ્યે પોતાના ઘરે થી દરીયા મા પગડીયા માછીમારી કરવા ગયેલ હતા જ્યાં આજ સવાર સુધી તેમને સ્થાનિક લોકો એ દરિયામાં શોધખોળ હાથ ધરી હતી ત્યારે આજ સવારના ૧૧-૦૦ વાગે વગમલ્હોત્રા સોલ્ટ પંપીગ સ્ટેશન પાસે ની ખાડી માંથી તેની લાશ મળી આવી હતી ,ભાવનગર મરીન પોલીસ સ્ટેશન ના H.C હિતેશભાઈ મેર તથા PC ગલતાનસિંહ ગોહિલ એ જરૂરી કાગળો કરી લાશ ને પી.એમ અર્થે ભાવનગર સર.ટી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી
નિતીન મેર-ઘોઘા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો