પાલીતાણા
પાલીતાણા તાલુકાના સાંજણાસર ગામે એક અતિ ખોવાયેલી હાલતમાં અજાણી વ્યક્તિ લાશ મળી હતી, પાલીતાણા રૂરલ પોલીસને આ અંગે જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે જઈ લાશનો કબજો મેળવ્યો હતો. આ લાશ એટલી બધી ગંભીર હાલતે ખોવાયેલી હતી જેથી લાશ ઓળખ કરવી મુશ્કેલ હતી હાલ પોલીસે આ લાશનો કબજો મેળવી અને પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો