સૌજન્ય.ગોરધનભાઈ દાફડા.બાબરા
બાબરા.
બાબરા પંથકમા ઉજાલા લૅમ્પ ના કારણૅ લૉકૉમા ભારૅ રૉષ જૉવા મળી રહ્યૉ છૅ.છૅલ્લા બૅ ત્રણ મહીના થી બાબરા પીજીવીસીઍલ ની કચેરીએ ગૅરૅન્ટી વાળા બલ્બ બદલાવી ન આપતા હૉવાની રાવ ઉઠી છે , લોકો ગામડૅ થી ઉજાલા ના લૅમ્પ બદલવા અવર નવર ધરમ ના ધકા ખાઈ નૅ પરત જાય છૅ. ત્યારે હવે સવાલ એ ઉભો થયો છે કે ગેરેન્ટી વાળા લેમ્પ બદલવા જવા કયા? પીજીવીસીએલના કર્મચારીને ગ્રાહકો પૂછે તો તો ઉપર રજુઆત કરો તેવો ઉડાઉ જવાબ આપવામાં આવે છે.
ત્યારે હવે બાબરા મા વહૅલી તકે એલઈડી લૅમ્પનુ વીતરણ ચાલુ કરે અનૅ ગેરેન્ટીવાળા લેમ્પ બદલી આપવામાં આવે તેવી ગ્રાહકૉ ની માંગ ઉઠી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો