સૌજન્ય.ગોરધનભાઈ દાફડા.બાબરા
બાબરા
વિશ્વહિન્દુ સંગઠન બાબરા તેમજ સ્મસ્ત હીન્દુ યુવા દ્રારા બાબરામા રામનવમી ઉત્સવનું આયોજન કરવા મા આવ્યુ છે.જેમ બાબરા જીવદયા પરીવાર.બ્રહમસેના ઍસપીજી ગ્રુપ.વૅલનાથ ગ્રુપ માધાતા ગ્રુપ બાબરા તાલુકા કાઠી સમાજ બાબરા કરણીસેના દ્રારા ભારે જહૅમત ઉપાડી આ કાર્યક્રમ ને સફળ બનાવવા તૈયારી કરી રહ્યા છૅ.સમગ્ર ગામ માં ઠેર ઠેર ધજા પતાકા તેમજ બેનરો લગાવી ગામને સુશોભિત કરવામાં આવ્યુ છે.આ સમગ્ર કાર્યક્ર સંતો મહંતો હાજરી આપશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો