BREAKING

વલભીપુર નજીક અકસ્માત, શિક્ષકનું મોત



તસવીર સૌજન્ય હેમંત ડાભી વલભીપુર

વલ્લભીપુર નજીક બે બાઇક સામસામે અથડાતાં બાઈક ચાલક શિક્ષકનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું હતું. મૃતક યુવાન પર ૨ ભવનાથ વલભીપુરના પચ્છેગામ માં શિક્ષક તરીકે નોકરી કરતાં પરશોતમભાઇ મોતીભાઇ સોલંકી ઉ.40 હોવાનું જાણવા મળી રહ્યું છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો