BREAKING

ભય ના ઓથાર નીચે જીવતા ઘોઘાવાસીઓ-જુવો વિડીઓ



ઘોઘા ગામને દરિયાના પાણી થી બચાવવા માટે એક કિમી લાંબી દરિયા કિનારે પ્રોટેક્શન વોલ બનાવેલ જે છેલ્લા કેટલાય વર્ષોથી તૂટી ગઈ છે અને જેના કારણે દરિયામાં હાઈ ટાઇડ હોય ત્યારે દરિયાના પાણી ગામમાં ઘુસી જાય છે, કેવી રીતે દરિયાના પાણી ગામમાં ઘૂસે છે, અને કેવી રીતે લોકો ભય ના ઓથાર નીચે જીવી રહ્યા છે..................જુવો આ વિડીઓ.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો