સુરત બ્યુરો.
ગાંધીનગર ન્યુઝ.
ગાંધીનગર ન્યુઝ.
જીવનમાં બાળપણ યુવાની અને ઘધ્પણ ની અવસ્થા આવે છે જેમ જેમ ઉમર વધતી જાયછે તેમાં તેમ તેમ સાથે જીવેલાની સંખ્યા ઘટતી જાય છે અને વૃધો એકલા પાડતા જાય છે ત્યારે તેમનો એકલવાયું જીવન જીવવું દુષ્કર બની જાય છે અને તેમાય જેના જીવન સાથીઓ ની વુદાય થઈ ગઈ હોય છે તેમને માટે તો જીવન મૃત્યુ કરતા પણ આત્યંત આકરું લાગે છે.એમય૬ આત્યારની ફસ્ટ લાઈફમાં પરીવારના અન્ય સભ્યોને વડીલો માટે સમય નથી આવા સંજોગોમાં વડીલો સાવ એકલા પડી જતા હોય છે .
આમ આવા વૃદ્ધોની એકલતામાં પણ તેમના જીવન ના ક્ષણો યાદગાર બની રહે તેવા પ્રયાસો રીઝવાન આડતિયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહ્યા છે.એકલવાયું જીવન જીવતા વડીલોના જીવન સમી સંધ્યામાં એક ખુશી નું કિરણ લાવવાનો પ્રયાસ રીઝવાન આડતિયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહ્યો છે અને જેના ભાગ સવરૂપ આજે સરથાણા કોમ્યુનીટી હોલ ખાતે "ભાવવંદના કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં દિવસ દરમિયાન સંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા હતા જેમાં ધારાસભ્ય જનક પાનસેરિયા , ધારાસભ્ય જનકભાઈ બગદાણા, તેમજ મહિલા કલ્યાણ ટ્રસ્ટના ભાવનાબેન પટેલ સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી તેમજ આ કાર્યક્રમ માં મોટી સંખ્યામાં વડીલોએ ભાગ લીધો હતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો