BREAKING

મહુવા વનવિભાગે 1 શિકારી ને ઝડપી લીધો.



મહુવા ના આર.એફ.ઓ જીતેન્દ્ર ભેડા ને મળેલ બાતમી રાહે તલગાજરડા ગામની સીમમાં ફોરેસ્ટ વિભાગ ની રેડ.પક્ષી પકડવાની જાળ તેમજ તેતર અને પિંજરા સાથે 1 વ્યક્તિ ને 1 તેતર અને 2 બચ્ચા સાથે ઝડપી લીધો અન્ય 3 વ્યક્તિ ફરાર...
વનવિભાગે તપાસ હાથ ધરી...


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો