BREAKING

ભાવનગર માં મુસ્લિમ યુવક ની હત્યા

ભાવનગરના બાપેસરા વિસ્તારમાં મુસ્લિમ યુવાનની સરાજાહેર હત્યા, મૃતકનું નામ સમશેર હોવાની પ્રાથમિક વિગત. ગેંગવોરમાં યુવાનને છરીના આડેધડ ઘા ઝીકી રહેશી નખાયાની ચર્ચા, પોલીસ ઘટના સ્થળે પહોંચી.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો