BREAKING

શહિદ જવાનો ના પાર્થિવદેહ ને વડોદરા લાવવામાં આવ્યા.

કાશ્મીરમાં શહીદ થયેલા ગુજરાતનાં બન્ને જવાનોનાં પાર્થિવદેહને સેનાનાં વિશેષ વિમાન દ્વારા શહીદોનાં મૃતદેહ વડોદરા લાવવામાં આવ્યા છે. બાને શાહિદ જવાનો ના પાર્થિવદેહ ને વડોદરાની સયાજી હોસ્પિટલનાં કોલ્ડરૂમમાં રખાશે અને કાલે સવારે શહીદોનાં પાર્થિવદેહને  પોતપોતાનાં વતન લઇ જવામાં આવશે.




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો