સલીમ બરફવાલા. સિહોર
સિહોર નજીક ઘાંધળી -ભાણગઢ રોડ પર ની વાડી ની ઘટના અશ્વિનભાઈ દુલાભાઈ ડાભી ની વાડી માંથી મામા ભાણીયા બન્ને જીવતા સળગેલી હાલત માં મળી આવ્યા હતા ત્યાં નજીકમાં જ ત્રીસ વર્સીય યુવકની હત્યા કરેલ હાલતમાં લાશ મળી હતી જયારે પોલીસનો મસમોટો કાફલો ઘટના સ્થળે દોડી જઇને તપાસ હાથધરી હતી સિહોર પંથક માં ઘાંઘળી પંથકનો ગઈકાલનો દિવસ ખૂબ ભારે હોય તેમ માઠા સમાચાર નો દિવસ રહ્યો હતો જેમાં સવારે એક શખ્સ ની ખારી નદી ના પટ માં હત્યા કરી નાખવા માં આવેલી લાશ મળી આવી હતી ત્યાં જ ત્યાંથી માત્ર ત્રણ ચાર કિમિ ના અંતરે આવેલ અશ્વિનભાઈ દુલાભાઈ ડાભી ની વાડી માં મામા અને ભાણિયો કોઈ કારણોસર દાઝી ગયેલી હાલત માં મળતા સારવાર માં ખસેડવા માં આવ્યા હતા જયારે બંને ઘટના બાજુમાં બાજુ હોય આ ઘટનાથી ભાવનગર પાલીતાણા સિહોર ડોગસ્કોટ સહીત પોલીસ ના ધાડે ધાડા દોડી ગયા હતા જીણવટ ભરી તપાસના ધમધમાંટ વચ્ચે બન્ને ઘટનાની પોલીસને મહત્વની કડી મળી હોવાનું જાણવા મળ્યું છે...
Posted via Blogaway
ભાનગઢ નજીક હત્યા અને મામા ભાણીયા સળગ્યાંની ઘટનામાં પોલીસ તપાસનો ધમધમાંટ - પોલીસને મહત્વની કડીઓ મળી
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો