ઇસ્લામ ધર્મ ના મહાન પયંગબર હજરત મહમદ (સ.અ. વ.) ના જન્મ દિવસ 12 રબ્બીઉલ અવ્વલ દિવસ નો હોય તેની ઉજવણી સમગ્ર દુનિયામાં થાય છે જેના ભાગ રૂપે ભાવનગર શહેર માં પણ મુસ્લિમો દ્વારા ઉજવણી કરવામાં આવશે. તા 12.12.16 ના રોજ સવારના 8 વાગ્યે ચાવડીગેટ ગેઇટ પીર મહમદશા બાપુની વાડીએથી એક શાનદાર ઝુલુસ શરુ થશે. આ ઝુલુસ ચાવડીગેટ થી વિવિધ વિસ્તાર માંથી પસાર થઇ શેલારચોક પુરી થશે, આ ઝુલુસ માં મિલાદ પાર્ટી, બેન્ડ વાજા, ઢોલ ત્રાંસા, યુવક મંડળો સમિલ થશે ઝુલુસ ને કલેકટર, ડીએસપી, ડીવાયએસપી, મનપા કમિશ્નર લીલી ઝંડી આપશે. ઝુલુસ માં સામેલ થવા મોટી જમાત ના પ્રમુખ, દાઉદી વોરા જમાત ના પ્રમુખ, ખોજા શિયા ઇશના અશરી જમાત ના પ્રમુખ થતા સમાજ ના આગેવાનો અપીલ કરે છે...
ભાવનગર માં 12 ડિસેમ્બર ના રોજ ઈદેમિલાદ નું શાનદાર ઝુલુસ નીકળશે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો