ભાવનગર
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ચલચિત્રોને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ કેટેગરીમાં એવોર્ડ જાહેર કરાયા છે. વર્ષ 2020, 2021અને 2022 એમ ત્રણ વર્ષના સમય ગાળામાં પ્રસારિત થયેલ ગુજરાતી ફિલ્મો માટે એવોર્ડ ઘોષિત કરાયા છે.
જેમાં કંડોલિયા ફિલ્મ્સની વર્ષ 2020 ની ફિલ્મ 'હવે ક્યારે મળીશું' ના ગાયિકા કવિતા દાસને દ્વિતિય શ્રેષ્ઠ ગાયિકાનો એવોર્ડ જાહેર કરાયો છે. કવિતા દાસ ને મેના રાણી ગીત માટે એવોર્ડ મળ્યો છે. મેના રાણી ગીત એ લાખો ગુજરાતીઓને ભારે ઘેલું લગાડ્યું હતું.




ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો