તળાજા પશુ દવાખાના દ્વારા સ્વાન (કુતરા )ને હડકવા વિરોધી રસી મુકવાનું મહાઅભિયાન સારુ કરાયું.
તારીખ 17-07-2023 વાર સોમવાર થી 21-07-2023 વાર શુક્રવાર સુધી સવારે 9.00 થી 12.00 પશુ દવાખાના તળાજા ખાતે શ્વાન માં (કૂતરા માં) ફ્રી માં હડકવા વિરોધી રસી નો કેમ્પ રાખેલ હોય તળાજા તાલુકાના દરેક શ્વાન પ્રેમીઓને લાભ લેવા વિનંતી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો