વર્તમાનમાં રમાઈ રહેલ ખેલ મહાકુંભમાં શ્રી મારૂતિ વિદ્યામંદિર ગ્રુપ ઓફ કોલેજીસ ભાવનગરના વિદ્યાર્થી પોયલા વિશાલ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત “ખેલ મહાકુંભ” માં 200.મીટર એથ્લેટીક્સમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી સંસ્થાનું ગૌરવ વધાર્યું. હવે ટૂંક સમયમાં આગળ જીલ્લા કક્ષાએ પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરી કોલેજ અને પોતાના પરિવારનું નામ રોશન કરે એવી કોલેજના ટ્રસ્ટી તેમજ કોલેજ પરિવાર તરફથી શુભકામનાઓ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો