ઘોઘા તાલુકાના બાડી ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિર ખાતે ઘોઘા તાલુકા કોંગ્રેસ સમિતિની મિટિંગ યોજાઈ હતી,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોરની સૂચનાથી ઘોઘા તાલુકા કૉંગ્રેસના પ્રમુખ રેવતસિંહ ગોહિલના અધ્યક્ષ પદે યોજાયેલ આ મિટિંગમાં રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરૂ,જીલ્લા પ્રભારી વિરેન્દ્રસિંહ વાઘેલા અને વિધાનસભાના પ્રભારી મહેન્દ્રસિંહ પઢેરિયા,જિલ્લા પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ,જિલ્લા પંચાયત વિરોધ પક્ષ નેતા પદુભા ખોખરા ,ઘોઘા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ સંજયસિંહ ગોહિલ (માલપર) તથા કૉંગ્રેસના વરિષ્ઠ આગેવાનો,જીલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો ,સરપંચો,વિવિધ સેલના હોદેદારો અને કૉંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો