આજરોજ ગુજરાત પ્રદેશ અનુ. જાતિ મોરચાના પ્રમુખશ્રી. ડો. પ્રદ્યુમન વાજા માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રદેશ ભાજપ ના અધ્યક્ષ . સી. આર.પાટીલના જન્મદિવસ નિમિત્તે જામ ખંભાળિયા જનરલ હોસ્પિટલ ખાતે આજે જન્મ લેનાર દીકરી ઓ નું અનુ.જાતિ મોરચાના પ્રદેશ કારોબારી સભ્ય અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચાના પ્રભારી દીપકભાઈ ચાવડા દ્વારા ચાંદીના સિક્કા આપીને અભિવાદન કરવામાં આવ્યું આ પ્રસંગે ખંભાળિયા શહેર ભાજપ મહામંત્રી ઇન્દ્રજીતસિંહ પરમાર તથા ખંભાળિયા શહેર ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રમુખ લખુભાઇ ચાવડા તેમજ ડૉક્ટર હરીશ ભાઈ મટાણી, નર્સિંગ સ્ટાફ ગીતા બેન આહીર,ઋતુ બેન ત્રિવેદી,દિલ્પેશ ચોપડા, એ હાજરી આપી.
રીપોર્ટર વિત્તલ પિસાવાડિયા


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો