ધ્રાંગધ્રા રેલ્વે કોલોની વિસ્તારમાં રહેતા વિજય વિનોદભાઈ ડાભી સાથે અગાઉ થયેલા ઝઘડાનું મનદુઃખ રાખી આરીફ રસુલભાઈ સંઘવાણી સાથે હાજીભાઈ નામના શખ્સે આવી તને ફરિયાદ કરવાનો બહુ શોખ છે.
તેમજ એવું કહીને ગાળો આપી આરીફે છરીથી ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્તને સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પીટલે લવાયો હતો. આ અંગે આરીફ રસુલભાઈ સંઘવાણી અને હાજીભાઈ વિરૂધ્ધ ફરીયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો