BREAKING

અખિલ ગુજરાત લિમ્બચ ભવાની સેના દ્રારા ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં

સૌજન્ય-પાર્થ મજેઠીયા

વડોદરા

અખિલ ગુજરાત લિમ્બચ ભવાની સેના દ્રારા ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવેલ આ શોભાયાત્રા શ્રી લિમ્બચ માતાજી મંદિર ખંડેરાવ માકૅટ વડોદરાથી 3 કલાકે પ્રસ્થાન કરવામાં આવેલ જેમાં લિમ્બચ ભવાની સેનાના અધ્યક્ષ હેમરાજભાઈ પાડલીયા ના સાથ સહકાર થી વડોદરા શહેરમાં સૌ પ્રથમ વખત શ્રી જવાલામુખી માતાજી તેમજ સેનજી મહારાજની સંસ્કારી નગરી વડોદરા શહેર ના નિઘૉરીત રાજમાગૉ પર ફરી આ શોભાયાત્રામાં ઋષિવંશી સમાજ નાલોકો ગુજરાત ભર મા થી આવેલ તેમજ આગેવાનો   અને ઘોડા ગાડી તેમજ વેશભૂંશા મા લોકો જોડાયા હતા આ શોભાયાત્રા પુનઃ શ્રી લિમ્બચ માતાજી ના મંદિરમાં પધારશે અને સાજે 7.15 કલાકે મહા આરતી અને મહા પ્રસાદી નું અખિલ ગુજરાત લિમ્બચ ભવાની સેના દ્રારા કરવામાં આવેલ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો