અંગેની મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના ચિત્રા એસટી વર્કશોપ પર પાસે રાજકોટ હાઈવે પર મોડી રાત્રીના સમયે કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેના કારણે કારમાં સવાર એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ચાર વ્યક્તિઓને ઇજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. બનાવના પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને વધુ તજવીજ હાથ ધરી હતી.



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો