BREAKING

ભાવનગરના અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા ભાવનગર શહેર અને આજુબાજુના વિસ્તારોમાં 2500 કરતા વધુ લોકોને ગરમ સ્વેટર વિતરણ કરવામાં આવ્યું તેમજ સિઝન દરમિયાન 5500 સ્વેટરનું વિતરણ કરવામા આવશે.


  • રાષ્ટ્રસંત પરમ પૂજ્ય ગુરૂદેવશ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત  અહૅમ યુવા સેવા ગ્રુપ ભાવનગર દ્વારા ઠંડી માં ઠુઠવાતા જરીયાત મંદ બાળકોને ગરમ સ્વેટર નું વિતરણ કરવામાં આવ્યું, એમાં આજ સુધી માં બાળવાડી, સ્નેહા ફાઉન્ડેશન સ્કૂલ, ભરત નગર આંગણવાડી, ગુંદી સ્કૂલ તણસા સ્કૂલ, તરસમિયા ની સ્કૂલ, માલણકા ની પ્રાયમરી સ્કૂલ મળી આજદિન સુધીમાં 2500 કરતા વધુ સ્વેટરનું વિતરણ કરાયું, તેમજ સિઝન દરમિયાન ૫૫૦૦  સ્વેટર નું વિતરણ કરવામાં આવશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો