ઘોઘામાં જૂની પોલીસ લાઈન ખાતે આવેલ અંબેમા ના મંદિરે આજરોજ ચૈત્રી પૂનમના પાવન પર્વે પોલીસ મિત્રો દ્વારા પોલીસ સ્ટેશન અને આસપાસના વિસ્તારની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું
સત્યનારાયણ ભગવાનની કથામાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહયા હતા અને કથાનું શ્રવણ કર્યું હતું,બાદમાં સૌ ભક્તોને પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો,તેમજ પોલીસ મિત્રો દ્વારા બાળકોને બટુક ભોજન પણ કરાવવામાં આવ્યું હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો