ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના અલગ અલગ જીલ્લાના સ્થળોએ ચોરીનો તરખાટ મચાવનાર પ્રખ્યાત ચિખલીગર ગેંગને ગારીયાધાર વિસ્તારમાં કોઈ લુંટ ધાડને અંજામ આપે તે પહેલા દબોચી લેતી ભાવનગર જીલ્લાની ગારીયાધાર પોલીસ
ગારીયાધાર પો.સ્ટેના પો.સબ.ઈન્સ વી.વી.ધ્રાંગુ તથા સ્ટાફના માણસો તપાસમાં હતા તે દરમ્યાન પો.સબ.ઇન્સ. વી.વી.ધ્રાંગુનાઓને ખાનગી બાતમીરાહે હકીકત મળેલ કે ચિખલીગર ગેગના ઈસમો ગારીયાધાર થી દામનગર જતા રસ્તે નાની વાવડી પાસે ઈકો કાર લઈને ખારા વિસ્તારમાં કોઈ ધાડ કે લુંટને અંજામ આપવા એકઠા થયેલ છે. આથી પો.સ.ઈ. વી.વી.ધ્રાંગુએ સ્ટાફના ચુનંદા માણસોની ટીમ બનાવી બાતમીવાળી જગ્યાએ રેઈડ કરતા નાની વાવડી તળાવ પાસેથી જગ્યા કોર્ડન કરી કુલ-૦૬ ઈસમો પકડી પાડેલ જેની યુક્તિ – પ્રયુક્તિથી પુછપરછ કરતા ઈકો કાર નં. GJ-03-CR-6380 કાલાવાડથી ચોરી કરેલાનું જણાવેલ અને તા.૦૯/૦૯/૨૦૨૧ ના રોજ ગારીયાધારથી ચોરી કરેલ ઈકો કાર લઈને જામનગર સોનીની દુકાનમાં ચોરી કરેલ હતી. ચોરી કર્યા બાદ ઈકો કાલાવાડ પાસે બિનવારસી મુકીને કાલાવાડથી ઉપરોક્ત ઈકોકારની ચોરી કરેલાનું જણાવેલ જે બાબતે સદરહુ પોકેટ કોપથી સર્ચ કરવામાં આવેલ અને આજરોજ ગારીયાધાર ખાતે ધાડ કરવાના ઈરાદે એકઠા થયેલ તે દરમ્યાન ગારીયાધાર પોલીસ દ્વારા આ ગેંગને ઝડપી પાડેલ હતી. ત્યારબાદ પોલીસ સ્ટેશન લાવી પુછપરછ કરતા નીચે મુંજબના ગુના ડીટેકટ થયેલ છે. અને કુલ ૦૬ ઈસમો વિરૂધ્ધ ગારીયાધાર પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૮૦૧૯૨૧૦૭૫૫/૨૦૨૧ IPC ક્લમ. ૩૯૯,૪૦૨ તથા જી.પી. એકટ ક. ૧૩૫ મુજબ ગુન્હો રજી કરી આગળની તપાસ પો.સબ.ઈન્સ વી.વી. ધ્રાગુએ હાથ ધરેલ છે.
આરોપીના નામ :-
(૧) અર્જુન રાહુલ બંજારા જાતે.મારવાડી-ચૌહાણ ઉ.વ.૨૪ રહે.ભાદરલાઉ ઇન્દીરાકોલોની તા.ભાદરલાઉ જી.આબુરોડ
(૨) ધરમસિંગ મંગલસિંગ બાવરી જાતે. સરદાર - શીખ ઉ.વ.૨૮ રહે.પરબરોડ ખોડીયારનગર ભેંસાણ જી.જુનાગઢ
(૩) જગજીતસિંગ આચોલસિંગ દુઘાળી જાતે.ચીકલીગર રહે.ક્રાંન્તીનગર, તા.અંબાજુગાઇ જી.બીડ રાજય.મહારાષ્ટ્ર
(૪) કરતારસિંગ ભારતસિંગ તેલપીથીયા જાતે.શીખ ઉ.વ.૨૦ રહે.રેલ્વેફાટક કવાટરની સામે, ખંભાત જી.આણંદ
(૫) અર્જુનસિંગ બચ્ચનસિંગ ચિકલીગર જાતે.ચીકલીગર ઉ.વ.૨૬ રહે.ગણેશનગર, સુરત
(૬) ગુરૂસિંગ પોલાદસિંગ ચિખલીગર જાતે.ચિખલીકર ઉ.વ.૨૩ રહે.શાહુનગર પીંગલીરોડ પરભની રાજય.મહારાષ્ટ્ર
આરોપી પાસેથી કબ્જે કરેલ મુદામાલ :-
(૧) ઈક્કો કાર રજી.નં. GJ 03 CR 6380, કિ.રૂ.૧,૫૦,૦૦૦/- (કાલાવાડ પો.સ્ટે.)
(૨) ચાંદીની લક્કી (બ્રેસલેટ) નંગ-૪, ૨૨ ગ્રામ, કિ.રૂ.૪૦૦૦/- (જામનગર જીલ્લાના સી ડીવીઝન પો.સ્ટે.)
(૩) ચાંદીના ચેઇન નંગ-૩, ૧૦ ગ્રામ, કિ.રૂ.૪૦૦૦ (જામનગર જીલ્લાના સી ડીવીઝન પો.સ્ટે.)
(૪) ચાંદીની મુર્તિ નંગ-૧૧, ૧૭૫ ગ્રામ, કિ.રૂ.૧૯૦૦૦/- (જામનગર જીલ્લાના સી ડીવીઝન પો.સ્ટે.)
(૫) ચાંદીના છતર નંગ-૬, ૭૦ ગ્રામ, કિ.રૂ.૧૦,૦૦૦/- (જામનગર જીલ્લાના સી ડીવીઝન પો.સ્ટે.)
(૬) ચાંદીની વિટી નંગ-૪૧, ૯૦ ગ્રામ, કિ.રૂ.૮૧૦૦/- (જામનગર જીલ્લાના સી ડીવીઝન પો.સ્ટે.)
(૭) ચાંદીના દિવેલીયા નંગ-૩ ૨૨ ગ્રામ, કિ.રૂ.૨૧૦૦/- (જામનગર જીલ્લાના સી ડીવીઝન પો.સ્ટે.)
(૮) ચાંદીની લક્કિ જાડિ નંગ-૧, ૧૫૪ ગ્રામ, કિ.રૂ.૫૦૦૦/-
(૯) એક ચાંદીનો ચેઇન નંગ–૧ ૫૪ ગ્રામ, કિ.રૂ. ૪૦૦૦/-
ડીટેકટ થયેલ ગુના :-
(૧) ગારીયાધાર પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૮૦૧૯૨૧૦૭૪૩/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૩૭૯
(૨) જામનગર સી ડીવીઝન પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૨૦૨૦૦૨૨૧૨૦૪/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦
(૩) જામનગર જીલ્લાના કાલાવાડ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૨૦૨૦૩૦૨૧૦૯૦/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૩૭૯
(૪) અમરેલી જીલ્લાના લાઠી પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૩૪૨૧ ૦૨૧૪/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦,૧૧૪ (૫) જુનાગઢ જીલ્લાના માણાવદર પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૨૦૩૦૩૭૨૧૦૪૭૪/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦ (૬) રાજકોટ ગ્રામ્ય જીલ્લાના આટકોટ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૨૧૩૦૯૨૨૧૦૧૨૩/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૩૭૯
(૭) બોટાદ જીલ્લાના ઢસા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૦૦૦૩૨૧૦૧૩૩/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦
આરોપીઓ પાસેથી મળી આવેલ ધાડ માટેની સાધન – સામગ્રી :-
(૧) એક ગેસ કટર નંગ ૦૧ કિ.રૂ.૨૫૦/-
(૨) પેચયા નંગ ૦૯ કિ.રૂ.૧૦૦-
(૩) લાકડાના હાથાવાળી છરી નંગ ૦૩ કિ.રૂ.૩૦
(૪) લાકડાના હાથાવાળી હથોડિ નંગ ૦૧ કિ.રૂ.૨૫
(૫) લોખંડની છીણી નંગ ૦૩ કિ.રૂ.૦૦-
(૬) લોખંડનુ નાનુ કટર નંગ ૧ કિ.રૂ.૦૦/-
(૭) કાર લોક ખોલવા માટે કાતરથી બનાવેલ પ્લાસ્ટીકના હાથા વાળી પટ્ટી નંગ - ૩ કિ.રૂ.૦૦/-
(૮) તાળા ખોલવાની લોખંડની પટ્ટી નંગ – ૨ કિ.રૂ.૦૦/૦૦
(૯) એલ્યુમીનીયમના સુયા નંગ ૦૩ કિ.રૂ.૦૦/-
(૧૦)પ્લાસ્ટીકના માસ્ક નંગ ૦૧ કિ.રૂ.૦૦/-
(૧૧) સફેદ કાપડના મોટા માસ્ક નંગ ૦૧ કિ.રૂ.૦૦/-
(૧૨) કાળા કાપડના મોટા માસ્ક નંગ ૦૨ કિ.રૂ.૦૦/-
(૧૩) હાથના મોજા જોડિ નંગ ૦૧ કિ.રૂ.૦૦/-
(૧૪) લોખંડનો પાઈપ નં.૦૧ કિ.રૂ. ૧૦/-
આરોપીનો ગુનાહીત ઇતીહાસ :-
આરોપી ધરમસીંગ મંગલસીંગ બાવરી જેના ઉપર નોંધાયેલ ગુનાઓ –
(૧) માણાવદર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં. ૪૮/૨૦૧૨ ઈ.પી.કો કલમ ૩૦૨ તથા જી.પી.એકટ ક.૧૩૫
(૨) જુનાગઢ તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૩૦ ૨૫૨૧૦૧૬૪/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૩૭૯
(૩) રાજકોટ ગ્રામ્ય ઉપલેટા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૩૦૬૪૨૧૦૯૦/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૪૫૭,૪૫૪,૩૮૦
(૪) રાજકોટ ગ્રામ્યનુ ધોરાજી પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૩૦૧૦૨૧૦૧૫૭/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૩૭૯
આરોપી અર્જુનસીંગ બચ્ચનસીંગ ચીખલીકર જેના ઉપર નોંધાયેલ ગુનાઓ -
(૧) સુરત શહેર ઉધના પો.સ્ટે. બી પાર્ટ ગુ.ર.નં. ૧૭૮/૨૦૧૭ જી.પી.એકટ ૧૪૨
(૨) સુરત શહેરનુ પાડેસરા પો.સ્ટે. બી પાર્ટ ગુ.ર.નં.૨૯૪/૨૦૧૮
(૩) જુનાગઢ તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૩૦ ૨૫૨૧૦૧૬૪/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૩૭૯
(૪) રાજકોટ ગ્રામ્ય ઉપલેટા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૩૦૬૪૨૧૦૯૦/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૪૫૭,૪૫૪,૩૮૦
(૫) રાજકોટ ગ્રામ્યનુ ધોરાજી પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૩૦૧૦૨૧૦૧૫૭/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૩૭૯
પકડવાના બાકી નાસતા ફરતા ગુના ના આરોપી :-
આરોપી અર્જુનસીંગ બચ્ચનસીંગ ચીખલીકર
(૧) જુનાગઢ તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૩૦ ૨૫૨૧૦૧૬૪/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૩૭૯
(૨) રાજકોટ ગ્રામ્ય ઉપલેટા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૩૦૬૪૨૧૦૯૦/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૪૫૭,૪૫૪,૩૮૦
(૩) રાજકોટ ગ્રામ્યનુ ધોરાજી પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૩૦૧૦૨૧૦૧૫૭/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૩૭૯
પોકેટ કોપ એપની ઉપયોગીતા :
ઉપરોકત મળી આવેલ ઈકો ચોરી ડીટેકટ કરવામાં પોકેટ કોપ ખુબ જ ઉપયોગી રહેલ હતી. પોકેટ કોપ એપના વ્યક્તિ સર્ચ વિકલ્પથી એપના સર્વરમાં રહેલ આરોપીઓના વિશાળ ડેટાબેઝ તથા વાહન સર્ચ વિકલ્પથી વાહનોને લગતી તમામ અગત્યની જાણકારી ગણાતરીની મીનીટમાં મળી જવા પામી હતી.
આ કામગીરીમાં PSI વી.વી.ધ્રાંગુ, ASI પી.કે.ગામેતી, HC રામભાઈ કટારા,HC ડી.કે.ગઢવી, PC અમીતભાઈ ડાંગર,PC વિજયભાઈ ચુડાસમાં,PC વિજયભાઈ રબારી,PC રાજુભાઈ ડાંગર ,PC લક્ષ્મણભાઈ ભમ્મર,PC અશોકભાઈ મોરી,ડ્રા.પો.કો ગીરીરાજસિંહ સરવૈયા સહિતનો સ્ટાફ જોડાયો હતો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો