બોટાદ જિલ્લાના બરવાળા તાલુકા માં નાવડા ગામની આસપાસ ના દસ ગામો માટે રખડતાં બિમાર પશુઓ ની સારવાર માટે મોબાઈલ વાન નું લોકાર્પણ કરવામાં આવ્યું.
નાવડા ગ્રામ પંચાયત દ્વારા તથા બોટાદ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જામસંગભાઈ પરમારના હસ્તે આ મોબાઇલ વાન ને ખુલી મૂકવામાં આવેલ
ઉલ્લેખનીય છે કે ભૂત પૂર્વ વડાપ્રધાન શ્રી અટલબિહારી વાજપાય જી ના જન્મ દિવસ નિમિતે સુશાસન દિવસની ઉજવણી સાથે આ સેવાકીય કામગીરી ગ્રામ પંચાયત ના માધ્યમ થી થઇ હતી.
નાવડા ગ્રામ પંચાયત ની આજુ બાજુના 10 ગામોના રખડતા બીમાર બીમાર પશુઓની સારવાર માટે 1962 ટોલ ફ્રી નંબર ઉપર કોલ કરી આ સેવાનો લાભ ગામલોકો લઈ શકશે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો