આજ રોજ ગઢડા તાલુકા ના હરીપર ગામે પટેલ સમાજ નું સ્નેહ મિલન ગઢડા પટેલ સમાજ ના વરીષ્ઠ આગેવાન અને પુર્વ જીલ્લા ભાજપ ના પ્રમુખ શ્રી સુરેશભાઈ ગોધાણી ના અધયકક્ષ સ્થાને યોજાયું હતું જેમાં સુરેશ ભાઇ ગોધાણી એ માર્ગ દર્શન આપીને સમાજ એક જુથ થય ને સમાજ ના સારા કાર્ય કરે.હરીપર ગામ ને આદર્શ ગામ સ્થાપીત કરવા અનુરોધ કરેલ આ સ્નેહ મિલન સમારોહ મા ગઢડા પટેલ સમાજ ના પ્રમુખ શ્રી મુકેશ હિહોરીયા .મંત્રી શ્રી અમરશી ભાઇ માણીયા ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી માધુભાઈ વસાણી .સરપંચ શ્રી તથા સરદાર પટેલ યુવા ગૃપ ના આગેવાનો તથા સમસ્ત હરીપર ગામ ના પટેલ સમાજ ના લોકોની ઉપસ્થિતિમાં સમુહ ભોજન યોજાયુ હતુ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો