મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન મળે એ અભિયાન અંતર્ગત સમસ્ત રબારી સમાજના પવિત્ર દૂધરેજધામમાં પ.પૂ.મુકુંદરામ બાપુ આ અભિયાનમાં આગળ આવ્યા અને તેમણે જીજ્ઞેશ કંડોલીયાને આ અભિયાન માટે આશિર્વચન આપ્યા અને પૂજ્ય બાપુએ આ બાબતે આનંદ વ્યક્ત કર્યો અને દૂધરેજધામ તરફથી પૂજ્ય બાપુએ પ્રધાનમંત્રીને પત્ર લખ્યો અને કહ્યું કે અમે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને આ બાબતે હજુ રજુઆત કરીશું..મહારાજા કૃષ્ણકુમારસિંહજી સમગ્ર ભારતના રતન છે..તેમને ભારત રત્ન મળશે તેવી ઠાકરને પ્રાર્થના કરીશું...તેવું તેમણે જણાવ્યું હતું
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો