તસ્વીર .ગોરધન દાફડા.બાબરા
આજરોજ બાબરા તાલુકાના ખાખરીયા ગામે ઓરી રુબેલા રસીકરણ નો કાર્યક્ર્મ ખાખરીયા પ્રાથમિક શાળામાં યોજાયો તેમાં શિક્ષક સ્ટાફ ગામ લોકો, અને આગેવાનો એ હાજરી આપી હતી,
તેમાં ઉપસ્થિત અમરેલી જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ શ્રી વિપુલભાઈ કાચેલા,સરપંચ શ્રી મયુરભાઈ વિરોજા,નિલેશભાઈ બફલીપરા,હિંમતભાઈ રાછડિયા,વિનુભાઈ વશોયા,મનીષભાઈ ચોહાણ,વિનોદભાઈ જાદવ, જયંતીભાઈ ચાવડા,અને શિક્ષક સ્ટાફ પ્રાથમિક શાળા ના આચાર્ય શ્રી શૈલેશભાઈ યાદવ,અને કૃણાલભાઈ વાજા, અને શિક્ષક સ્ટાફ, આરોગ્ય શાખા માંથી ઇલાબેન ચાવડા,વિપુલભાઈ સરવૈયા,જયાબેન આંબલીયા,વસંતબેનદેવમુરારી,ઉપસ્થિત રિહિયા હતા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો