રીપોર્ટ બાય.રાહુલ મકવાણા.સુરત
સુરત ખાતે જયા પાર્વતી વ્રત નિમિત્તે કોર્પોરેટર શ્રી નીલેશભાઈ કુંભાણી દ્વારા રાસ ગરબા અને ફરાળનુ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ખુબ મોટી સંખ્યામાં આજુબાજુ ના વિસ્તારના બહેનો સરદાર ફાર્મ ખાતે જયા પાર્વતી વ્રત નુ જાગરણ ની ઉજવણી કરી હતી અને તે બહેનોને આનંદની અભિલાષા દેતા ભાગવત કથાકાર દિપાલીબેન પટેલ ઉપસ્થિત રહી શ્રીમદ ભાગવત કથાના સત્સંગનો લાભ આપ્યો હતો અને આ પ્રસંગે કોર્પોરેટર શ્રી દક્ષાબેન ભુવા સોનલબેન દેસાઈ હંસાબેન સાંગાણી વસંતબેન વાઘાણી પારૂલબેન કસવાળા ગીતાબેન સોસા દિનેશભાઈ સાવલિયા સુરેશભાઈ સુહાગીયા દિનેશભાઈ દેસાઈ પંકજભાઈ કાપડિયા કરશનભાઈ સાંગાણી મનસુખભાઈ ધર્મેશભાઈ ખીચડીયા અને કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ સમગ્ર આયોજન કર્યું હતુ અને ભાગવત કથાકાર દીપાલી પટેલ આ કાર્યની પ્રશંસા કરી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો