વિડિઓ જોવા અહીં ક્લિક કરો........
ભાવનગર શહેર અને આજુબાજુના વિસ્તારમાં આજે સવારે હજુ તો ઝરમર વરસાદ હારુ થયો નથી કે હંમેશની માફક શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી, એકબાજુ અસહ્ય બફારો અને સવાર સવારમાં વીજળી ગુલ થઈ જતા લોકો બફારા થી ત્રસ્ત થઈ ગયા હતા તો લોકોના સવાર માં કામો અટવાયા હતા, જો કે એસી ચેમ્બરમાં બેસનાર પીજીવીસીએલના અધિકારીઓ ને લોકો વારંવાર રજૂઆતો કરી ને થાકી ગયા પરંતુ આ કાયમી સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી,
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો