BREAKING

બાબરા માં ભરવાડ સમાજ દ્વારા વિડિઓ વાયરલ મુદ્દે આવેદનપત્ર પાઠવ્યું.

સૌજન્ય.ગોરધનભાઇ દાફડા-બાબરા.

બાબરા તાલુકામાં તથા ગામડાઑમા અસામાજીક તત્વૉ દ્રારા કાવતરૂ રચી ભરવાડ સમાજ  તથા કૉળી સમાજ વચ્ચૅ વયમનસ્ય ઉભુ થાય અનૅ રાજયમા અશાંન્તી સજાૅયઍ પ્રકારનૉ વીડયૉ બનાવી વાયરલ કરૅલ તૅ સંબંધૅ આજ રૉજ બાબરા તાલુકા માલધારી સમાજૅ બાબરા મામલતદારને આવૅદન આપૅલ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો